Genesis 16:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇબ્રામ કનાન દેશમાં દસ વર્ષ રહ્યો પછી તેની પત્ની સારાયે તેની મિસરી દાસી હાગારને તેના પતિ ઇબ્રામને પત્ની તરીકે આપી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અબ્રામે સારાયની વાત માન્ય રાખી એટલે અબ્રામની પત્ની સારાયે પોતાની ઇજિપ્તી દાસી હાગારને અબ્રામની ઉપપત્ની થવા સોંપી. તે સમયે અબ્રામને કનાન દેશમાં વસવાટ કર્યાને દશ વર્ષ થયાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇબ્રામ કનાન દેશમાં દશ વર્ષ રહ્યા પછી, ઇબ્રામની પત્ની સારાયે હાગાર નામે પોતાની દાસીને લઈને પોતાન પતિ ઇબ્રામની પત્ની થવા માટે આપી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે ઇબ્રામની પત્ની સારાયે પોતાની દાસી હાગારને પોતાના પતિ ઇબ્રામને પત્ની તરીકે આપી. તે વખતે ઇબ્રામને કનાનમાં રહેતાં 10 વર્ષ થયાં હતાં.