Genesis 16:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇબ્રામના હાગાર સાથેના સંબંધથી તે ગર્ભવતી થઈ. જયારે તેણે જાણ્યું કે હું ગર્ભવતી થઈ છું ત્યારે તેણે તેની શેઠાણીનો તિરસ્કાર કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અબ્રામે હાગાર સાથે સમાગમ કર્યો અને તે ગર્ભવતી થઈ. પોતે ગર્ભવતી થઈ છે તેવી ખબર પડતાં હાગાર પોતાની શેઠાણીનો તિરસ્કાર કરવા લાગી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે હાગારનિ પાસે ગયો, ને તે ગર્ભવતી થઈ; અને જ્યારે તેણે જાણ્યું કે તે ગર્ભવતી થઈ છે, ત્યારે તેની દષ્ટિમાં તેની શેઠાણી તુચ્છ ગણાઇ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હાગાર ઇબ્રામથી ગર્ભવતી થઈ. જયારે તેને ખબર પડી કે, તે ગર્ભવતી હતી, ત્યારે તે પોતાની જાતને તેણીની શેઠાણી સારાય કરતાં વધારે સારી માંનવા લાગી. અને તેનો તિરસ્કાર કરવા લાગી.