Genesis 17:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારે તમારી ચામડીની સુન્નત કરાવવી અને એ મારી અને તમારી વચ્ચેના કરારની નિશાની થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એટલે, તમારે તમારી જનનેદ્રિંયની ચામડીની સુન્નત કરાવવી. એ મારી અને તારી વચ્ચેના કરારની નિશાની થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તમારે તમારી ચામડીની સુન્નત કરાવવી; અને એ મારી તથા તમારી વચ્ચેના કરારની નિશાની થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમાંરામાંના એકે એેક વ્યકિતની સુન્નત કરવી. તમાંરે તમાંરી ચામડીની સુન્નત કરવી.