Genesis 17:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇબ્રાહિમની તથા તેના દીકરા ઇશ્માએલની સુન્નત એક જ દિવસે થઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એક જ દિવસે અબ્રાહામ અને તેના દીકરા ઇશ્માએલની સુન્‍નત કરવામાં આવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એક જ દિવસે ઇબ્રાહિમની તથા તેના દિકરા ઇશ્માએલની સુન્‍નત થઈ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇબ્રાહિમ તથા તેના પુત્ર ઇશ્માંએલની સુન્નત એક જ દિવસે થઈ હતી.