Genesis 19:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો અને જે સ્થળે તે ઈશ્વરની આગળ ઊભો રહ્યો હતો ત્યાં તે આવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વહેલી સવારે અબ્રાહામ જાગ્યો અને પોતે પ્રભુની સમક્ષ જે સ્થળે તે ઊભો રહ્યો હતો ત્યાં ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇબ્રાહિમ મોટી સવારે ઊઠયો ને જયાં યહોવાની આગળ તે ઊભો રહ્યો હતો ત્યાં ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે દિવસે વહેલી સવારે ઇબ્રાહિમ ઊઠયો અને જે જગ્યાએ યહોવાને રૂબરૂ મળ્યો હતો ત્યાં ગયો.