Genesis 20:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી અબીમેલેખે ઇબ્રાહિમને ઘેટાં, બળદો, દાસો તથા દાસીઓ આપ્યાં અને તેણે તેની પત્ની સારા પણ તેને પાછી આપી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી અબિમેલેખે અબ્રાહામને ઘેટાં, ઢોર તેમ જ નોકરચાકર આપ્યાં અને તેની પત્ની સારા પણ તેને પાછી સોંપી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને અબીમેલેખે ઘેટાં તથા ઢોર, દાસો તથા દાસીઓ લઈને ઇબ્રાહિમને આપ્યાં, ને તેની પત્ની સારા પણ તેને પાછી આપી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે અબીમેલેખે જાણ્યું કે, આમ શાથી બન્યું છે. તેથી તેણે ઈબ્રાહિમને સારા સુપ્રત કરી અને ઘેટાં, બકરાં, ગાય, બળદ તેમજ દાસદાસી આપ્યાં.