Genesis 20:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અબીમેલેખે વહેલી સવારે ઊઠીને પોતાના સર્વ ચાકરોને બોલાવ્યા. તેણે તેઓને આ સર્વ બાબતો કહી સંભળાવી અને તે માણસો ઘણાં ગભરાયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી અબિમેલેખે વહેલી સવારે ઊઠીને પોતાના બધા નોકરોને બોલાવ્યા અને તેમને બધી વાતો કહી સંભળાવી એટલે તેઓ પણ ખૂબ ગભરાયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે અબીમેલેખ મોટી સવારે ઊઠયો, ને પોતાના સર્વ દાસોને બોલાવીને એ સર્વ વાતો તેઓને તેણે કહી સંભળાવી; અને તે માણસો ઘણા બીધા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી બીજે દિવસે વહેલી સવારે અબીમેલેખે પોતાના બધા નોકરોને બોલાવ્યા અને સ્વપ્નમાં થયેલી બધી વાતો કહી સંભળાવી, નોકરો બહું જ ગભરાઈ ગયા.