Genesis 21:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રસ્તામાં પાત્રમાંનુ પાણી પૂરું થઈ ગયું ત્યારે તેણે છોકરાંને એક ઝાડ નીચે મૂક્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મશકમાંનું પાણી ખૂટી ગયું એટલે તેણે છોકરાને એક છોડવા નીચે મૂકી દીધો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને છાગળનું પાણી થઈ રહ્યું ત્યારે તેણે છોકરાને એક ઝાડવા નીચે મૂક્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
થોડા સમય પછી હાગારની મશકનું પાણી ખૂટી ગયું ત્યારે તેણે તે બાળકને એક નાના ઝાડ નીચે છોડી દીધું.