Genesis 21:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી ઇબ્રાહિમે ટોળાંમાંથી સાત ઘેટીઓ લઈને અલગ રાખી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અબ્રાહામે ટોળામાંથી સાત ઘેટીઓ અલગ પાડી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇબ્રાહિમે ટોળામાંથી સાત ઘેટી કાઢીને એક બાજુએ મૂકી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇબ્રાહિમે પ્રાણીઓના ટોળામાંથી સાત ઘેટીઓ અલગ કરીને તેમને અબીમેલેખની સામે મૂકી.