Genesis 21:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અબીમેલેખે ઇબ્રાહિમને પૂછ્યું, "તેં આ સાત ઘેટીઓ લઈને અલગ રાખી તેનો અર્થ શો છે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અબિમેલેખે તેને પૂછયું, “તેં આ સાત ઘેટીઓ અલગ પાડી તેનો શો અર્થ છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને અબીમેલેખે ઇબ્રાહિમને કહ્યું, “તેં આ સાત ઘેટી એક બાજુએ મૂકી તે શું?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અબીમેલેખે ઇબ્રાહિમને પૂછયું, “તેં આ સાત ઘેટીઓ તેમને તેમ કેમ મૂકી છે? તેનો અર્થ શો?”