Genesis 21:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇબ્રાહિમે સારાથી જન્મેલા દીકરાનું નામ ઇસહાક રાખ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અબ્રાહામે સારાથી જન્મેલા પોતાના પુત્રનું નામ ઇસ્હાક (અથાત્ ‘તે હસે છે’) પાડયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇબ્રાહિમે જે દીકરો સારાને પેટે તેને થયો તેનું નામ ઇસહાક પાડયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સારાએ પુત્રને જન્મ આપ્યો અને ઇબ્રાહિમે તેનું નામ ઇસહાક પાડયું.