Genesis 22:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી ઇબ્રાહિમને જણાવવામાં આવ્યું કે, "તારા ભાઈ નાહોરની પત્ની મિલ્કાએ દીકરાઓને જન્મ આપ્યો છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ બનાવો બન્યા પછી અબ્રાહામને ખબર મળી કે તેના ભાઈ નાહોરથી મિલ્કાએ પણ પુત્રોને જ જન્મ આપ્યો છે:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એ વાતો પછી એમ થયું કે, ઇબ્રાહિમને ખબર મળી કે, જો, મિલ્કાએ પણ તારા ભાઈ નાહોરથી દિકરાઓને જન્મ આપ્યો છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ ઇબ્રાહિમને ખબર મળી કે, “તારા ભાઈ નાહોરથી મિલ્કાહને પણ બાળકો થયા છે.