Genesis 22:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રિબકા બથુએલની દીકરી હતી. ઇબ્રાહિમના ભાઈ નાહોરને માટે મિલ્કાએ આ આઠ દીકરાઓને જન્મ આપ્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બથુએલ રિબકાનો પિતા હતો. આ આઠ પુત્રો અબ્રાહામના ભાઈ નાહોરથી મિલ્કાને પેટે જન્મ્યા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બથુએલથી રિબકા થઈ. એ આઠ ઇબ્રાહિમના ભાઈ નાહોરથી મિલ્કાને પેટે જન્મ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બથુએલ રિબકાનો પિતા હતો. ઇબ્રાહિમના ભાઈ નાહોરથી મિલ્કાહને આ આઠ સંતાનો થયા.