Genesis 22:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બથુએલની ઉપપત્ની, રઉમાએ પણ ચાર બાળકો ટેબા, ગાહામ, તાહાશ તથા માકાને જન્મ આપ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નાહોરને તેની ઉપપત્ની રેઉમા દ્વારા પણ આ પુત્રો થયા: રેબા, ગાહામ, તાહાશ અને માકા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેની દાસી જેનું નામ રૂમા હતું તેનાથી પણ ટેબા તથા ગાહામ તથા તાહાશ તથા માકા થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ ઉપરાંત તેની રઉમાંહ નામની દાસીને ટેબાહ, ગાહામ, તાહાશ અને માંઆકાહ જન્મ્યા.