Genesis 23:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સારાના આયુષ્યનાં વર્ષો એકસો સત્તાવીસ હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સારા એક્સો સત્તાવીસ વર્ષ જીવી; એટલું તેનું આયુષ્ય હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સારાનું આયુષ્ય એક સો સત્તાવીસ વર્ષનું હતું. સારાના આયુષ્યનાં વર્ષ એટલાં જ હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સારા 127 વર્ષ સુધી જીવતી રહી; એનું આયુષ્ય એટલા વર્ષનું હતું.