Genesis 23:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇબ્રાહિમે ઊઠીને તે દેશના લોકોને, એટલે હેથના દીકરાઓને પ્રણામ કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અબ્રાહામે ઊભા થઈને તે પ્રદેશના લોકો એટલે હિત્તીઓને પ્રણામ કર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇબ્રાહિમ ઊઠયો, ને તે દેશના લોકોને, એટલે હેથના દિકરાઓની આગળ, પ્રણામ કર્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇબ્રાહિમે ઊભા થઈને તે લોકોને પ્રણામ કર્યા.