Genesis 24:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સ્ત્રીઓના પાણી ભરવાના સમયે સંધ્યાકાળે તેણે ઊંટોને નગરની બહાર કૂવા પાસે બેસાડ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાંજે સ્ત્રીઓ પાણી ભરવા જાય છે તે વખતે તેણે નગર બહાર કૂવા પાસે ઊંટોને બેસાડયાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સાંજે સ્ત્રીઓ પાણી ભરવાને જાય છે, તે વખતે તેણે નગર બહાર કૂવા આગળ ઊંટોને બેસાડયાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે નગર બહાર કૂવા પાસે ગયો, ત્યારે સંધ્યાકાળે સ્ત્રીઓ ત્યાં પાણી ભરવા જતી હતી. તે વખતે તેણે શહેર બહાર કૂવા પાસે ઊંટને બેસાડયાં.