Genesis 24:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું અહીં પાણીના ઝરા પાસે ઊભો છું અને નગરના માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જુઓ, હું આ ઝરા પાસે ઊભો છું અને નગરજનોની છોકરીઓ પાણી ભરવા આવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો, હું આ પાણીના ઝરા પાસે ઊભો છું; અને નગરના માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું આ પાણી ભરવાના કૂવા પાસે ઊભો છું અને નગરની કન્યાઓ પાણી ભરવા આવે છે.