Genesis 24:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેણે ઝડપથી પોતાની ગાગર હવાડામાં ખાલી કરી અને પાણી ભરવાને ફરીથી કૂવા તરફ દોડી. તેણે તેનાં સર્વ ઊંટોને માટે પાણી ભર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એમ કહીને તેણે પોતાની ગાગર હવાડામાં જલદીથી ઠાલવી દીધી અને ફરી પાણી ભરી લાવવા કૂવે દોડી ગઈ. એમ તેણે બધાં ઊંટ માટે પાણી ભર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે ઉતાવળ કરીને પોતાની ગાગર હવાડામાં ખાલી કરી, ને ફરીથી ભરવાને કૂવા તરફ દોડી, ને તેણે તેનાં સર્વ ઊંટોને માટે ભર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એમ કહીને તેણે ઝટપટ ઘડો હવાડામાં ઠાલવી દીધો અને ફરી ભરવા માંટે કૂવે દોડી ગઈ. અને તેણે બધાં જ ઊંટોને પાણી પીવડાવ્યું.