Genesis 24:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે તેને પૂછ્યું, "તું કોની દીકરી છે? કૃપા કરી મને કહે કે શું અમારે માટે તારા પિતાના ઘરમાં ઉતારો મળી રહેશે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેણે પૂછયું, “તું કોની પુત્રી છે તે મને કહેશે? શું તારા પિતાના ઘરમાં અમે રાતવાસો કરી શકીએ એટલી જગ્યા છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે કહ્યું, તું કોની દીકરી છે, તે કૃપા કરી મને કહે, શું તારા પિતાના ઘરમાં અમારે ઊતરવાની જગા છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી નોકરે પૂછયું, “તારા પિતા કોણ છે? તારા પિતાના ઘરમાં અમે રાતવાસો કરીએ એટલી જગ્યા છે?”