Genesis 24:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તે યુવતી દોડીને ઘરે ગઈ અને તેની માતાને અને તેના કુટુંબીઓને એ વાત જણાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પેલી કન્યાએ દોડી જઈને પોતાની માતાના ઘરનાંને આ બધી વાત જણાવી. રિબકાને લાબાન નામે એક ભાઈ હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે કન્યા દોડી ગઈ, ને પોતાની માના ઘરનાંને વાત જણાવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી રિબકાએ ઘેર દોડી જઈને જે કાંઈ બન્યું હતું તે પોતાના પરિવારને જણાવ્યું,