Genesis 24:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે નથની તથા પોતાની બહેનના હાથમાં બંગડીઓ જોઈ. જયારે તેણે તેની બહેન રિબકાએ કહેલી વાત સાંભળી કે, "તે માણસે મને એમ કહ્યું છે," ત્યારે તે તે માણસની પાસે ગયો. તે કૂવા પાસે ઊંટો સાથે ઊભો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લાબાને પોતાની બહેનને વાળી તેમજ હાથે બંગડીઓ પહેરેલી જોઈ હતી. વળી, તેણે પોતાની બહેન રિબકાને એમ કહેતાં સાંભળી હતી કે ‘તે માણસે મને આમ કહ્યું.’ એટલે તે પેલા માણસને મળવા ગયો તો તે ઝરા આગળ ઊંટો પાસે ઊભો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયું કે લાબાને તે વાળી તથા પોતાની બહેનના હાથમાં તે બંગડી જોઈ ને પોતાની બહેન રિબકાની વાત સાંભળી કે તે માણસની પાસે આવ્યો. અને જુઓ, તે ઊંટોની પાસે ઝરા આગળ ઊભો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે પોતાની બહેનના હાથ પર બંગડીઓ અને વાળી જોઈ, તેથી તે દોડીને પેલા માંણસને મળવા ગયો. તે માંણસ કૂવા આગળ ઉંટો પાસે ઊભો હતો.