Genesis 24:33 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ તેની આગળ જમવાનું પીરસ્યું, પરંતુ તેણે કહ્યું, "મારે જે કહેવાનું છે એ જણાવ્યાં અગાઉ હું જમીશ નહિ." તેથી લાબાને કહ્યું, "બોલ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેમની આગળ ભોજન પણ પીરસ્યું. પણ તે માણસે કહ્યું, “હું શા માટે આવ્યો છું તે કહ્યા પહેલાં હું જમીશ નહિ.” લાબાન બોલ્યો, “તો કહો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેની આગળ ખાવાનું પીરસ્યું. પરંતુ તેણે કહ્યું, “હું મારી વાત કહ્યા પહેલાં નહિ ખાઉં.” અને તેણે કહ્યું, “બોલ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી લાબાને તેમને ખાવા માંટે ભોજન આપ્યું. પરંતુ તેણે કહ્યું, “હું શા કામે આવ્યો છું તે કહ્યાં પહેલા હું જમીશ નહિ.” લાબાન બોલ્યો, “તો કહો.”