Genesis 24:37 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારા માલિકે ઈશ્વરની સમક્ષતામાં મને એવું કહ્યું, 'જે કનાનીઓના દેશમાં હું રહું છું તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારુ તું પત્ની ન લાવ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા માલિકે મને આવા સમ લેવડાવ્યા કે, ‘જેમના દેશમાં હું રહું છું તે કનાની લોકોની દીકરીઓમાંથી તારે મારા પુત્ર માટે પત્ની લાવવી નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મારા ધણીએ મને સમ ખવડાવીને કહ્યું, કે ‘જે કનાનીઓના દેશમાં હું રહું છું તેઓની દીકરીઓમાંથી મારા દિકરાને માટે તું પત્ની ન લેતો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માંરા માંલિકે મને એવા સમ દીધા છે કે, ‘જે કનાનીઓના દેશમાં હું વસું છું તેમની પુત્રીઓમાંથી તારે માંરા પુત્ર માંટે સ્ત્રી લાવવી નહિ.