Genesis 24:39 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં મારા માલિકને કહ્યું, 'કદાચ તે કન્યા મારી સાથે આવે નહિ તો?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં મારા માલિકને કહ્યું, ‘કદાચ તે સ્ત્રી મારી સાથે ન આવે તો?’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મેં મારા ઘણીને કહ્યું, ‘કદાચ તે સ્ત્રી મારી સાથે ન આવે તો?’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં માંરા ધણીને કહ્યું, ‘કદાચ એમ પણ બને કે, સ્ત્રી માંરી સાથે આ દેશમાં આવવા તૈયાર ન થાય.’