Genesis 24:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તું મારા દેશમાં મારા કુટુંબીઓ પાસે જા અને મારા દીકરા ઇસહાકને માટે કન્યા શોધી લાવ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ મારા દેશમાં મારા કુટુંબીજનો પાસે જઈને મારા પુત્ર ઇસ્હાક માટે ત્યાંથી પત્ની લાવજે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ મારા દેશમાં મારા કુટુંબીઓ પાસે તું જા, ને મારા દિકરા ઇસહાકને માટે પત્ની લાવ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે માંરા દેશમાં માંરાં સગાંસંબંધીઓમાં જાઓ અને ત્યાં શોધો. પછી ત્યાંથી માંરા દીકરા માંટે સ્ત્રી લાવજો.”