Genesis 24:41 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જો તું મારા કુટુંબીઓ પાસે જાય અને તેઓ ત્યાંથી તને કન્યા આપે નહિ, તો તું મારા સોગનથી છૂટો થશે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તું મારા કુટુંબીઓ પાસે જાય તે પછી તું મારા સોગંદથી મુક્ત છે. તું મારા કુટુંબીઓ પાસે જાય અને તેઓ તને કન્યા ન આપે તો પણ તું મારા સોગંદથી મુક્ત છે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જ્યારે તું મારા કુટુંબીઓ પાસે જશે ત્યારે મારા એ સમથી તું છૂટો થશે; એટલે જો તેઓ તને કન્યા નહિ આપે, તો મારા સમથી તું છૂટો થશે.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ પછી તું મને આપેલા તારા વચનથી મુકત થઇશ. પરંતુ જો તું માંરા પિતાના દેશમાં જા અને તે લોકો માંરા પુત્ર માંટે કન્યા આપવાની ના પાડે તો પણ તું તારા સમથી મુકત છે.’