Genesis 24:43 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો હું અહીં કૂવા પાસે ઊભો છું. ત્યારે એવું થવા દો કે જે યુવતી અહીં પાણી ભરવા આવે અને તેને હું કહું, "કૃપા કરીને તારી ગાગરમાંથી થોડું પાણી મને પીવડાવ,"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો હું આ ઝરા પાસે ઊભો રહું છું. હવે જે કન્યા પાણી ભરવા આવે અને જેને હું કહું, ‘મને તારી ગાગરમાંથી થોડું પાણી પા,’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો હું ઝરા પાસે ઊભો છું ત્યારે એમ થાઓ કે જે કન્યા પાણી ભરવા નીકળી આવે, ને જેને હું કહું, ‘કૃપા કરીને તારી ગાગરમાંથી મને થોડું પાણી પા.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો હું આ કૂવા આગળ ઊભો રહું છું. હવે જે યુવાન કન્યા પાણી ભરવા આવે અને જેને હું કહું કે, “તારા ઘડામાંથી મને થોડું પાણી પા.”