Genesis 24:46 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે ઉતાવળ કરીને ખભા પરથી ગાગર ઉતારીને કહ્યું, 'પીઓ અને તમારા ઊંટોને પણ હું પાણી પીવડાવીશ.' મેં પાણી પીધું અને તેણે ઊંટોને પણ પીવડાવ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એટલે તરત જ ખભેથી ગાગર ઉતારીને તેણે કહ્યું, ‘પીઓને; હું તમારાં ઊંટોને પણ પાઈશ.’ એટલે મેં પાણી પી લીધું અને તેણે ઊંટોને પણ પીવડાવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે ઉતાવળ કરીને ખભેથી ગાગર ઉતારીને કહ્યું, ‘પી, ને તારાં ઊંટોને પણ હુમ પાઈશ;’ માટે મેં પીધું, ને તેણે ઊંટોને પણ પીવડાવ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણીએ તરત જ ઘડો નમાંવ્યો અને કહ્યું, ‘પીઓ અને હું તમાંરા ઊંટો માંટે પણ પાણી લાવીશ.’ તેથી મેં પાણી પીધું અને તેણીએ માંરા ઉંટોને પણ પીવા માંટે પાણી આપ્યું.