Genesis 24:51 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે જો, રિબકા તારી સમક્ષ છે, તેને લગ્ન માટે લઈ જા, જેથી ઈશ્વરના કહ્યા પ્રમાણે તે તારા માલિકના દીકરાની પત્ની થાય."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ રિબકા તમારી આગળ છે. તેને લઈ જાઓ અને પ્રભુની આજ્ઞા પ્રમાણે તેનાં લગ્ન તમારા માલિકના પુત્ર સાથે કરાવો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો, રિબકા તમારી આગળ છે, તેને લઈને જાઓ, ને યહોવાના કહ્યા પ્રમાણે તે તમારા ધણીના દિકરાની પત્ની થાય.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ રિબકા તમાંરી આગળ છે, એને લઈ જાઓ અને તમાંરા ધણીના પુત્ર સાથે પરણાવો.”