Genesis 24:54 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેણે અને તેની સાથે જે માણસો હતા તેઓએ ખાધું પીધું. રાત્રે મુકામ કર્યો. તેઓ સવારે ઊઠ્યા, ત્યારે તેણે કહ્યું, "મને મારા માલિકને ત્યાં જવાને વિદાય કરો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેણે અને તેની સાથેના માણસોએ ખાધુંપીધું અને રાત ત્યાં જ ગાળી, તેઓ સવારે ઊઠયા ત્યારે એ માણસે કહ્યું, “મને મારા માલિક પાસે જવા દો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે ને તેની સાથે જે માણસ હતા તેઓએ ખાધુંપીધું, ને તેઓ આખી રાત ત્યાં રહ્યા; અને તેઓ સવારે ઊઠયા ત્યારે તેણે કહ્યું, “મને મારા ધણીને ત્યાં જવાને વિદાય કરો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે અને તેની સાથેના માંણસોએ ત્યાં ખાધુંપીધું અને ત્યાં જ રાત રહ્યાં. બીજે દિવસે સવારે ઊઠયા અને બોલ્યા, “હવે અમે અમાંરા ધણીની પાસે જઈશું.”