Genesis 24:56 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તેણે તેઓને કહ્યું, "ઈશ્વરે મારો માર્ગ સફળ કર્યો છે, માટે તમે મને રોકશો નહિ. મને વિદાય કરો કે હું મારા માલિક પાસે જાઉં."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ એ માણસે કહ્યું, “પ્રભુએ મારો પ્રવાસ સફળ કર્યો છે. એટલે મને રોકશો નહિ. મને જવા દો જેથી હું મારા માલિકને જઈને મળું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તેણે તેઓને કહ્યું, “યહોવાએ મારો માર્ગ સફળ કર્યો છે, માટે તમે મને રોકશો નહિ; મને વિદાય કરો કે હું મારા ધણી પાસે જાઉં.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ નોકરે તેઓને કહ્યું, “મને રોકશો નહિ, યહોવાએ માંરો પ્રવાસ સફળ બનાવ્યો છે. હવે મને જવા દો જેથી હું માંરા ધણીને જઈને મળું.”