Genesis 24:58 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તેઓએ રિબકાને બોલાવીને તેને પૂછ્યું, "શું તું આ માણસ સાથે જવા તૈયાર છે?" તેણે જવાબ આપ્યો, "હા હું જઈશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેમણે રિબકાને બોલાવીને પૂછયું, “તું આ માણસ સાથે જશે?” તે બોલી, “હું જઈશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ રિબકાને બોલાવીને તેને પૂછયું, “શું તું આ માણસ સાથે જશે?” અને તેણે કહ્યું, “હું જઈશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ રિબકાને બોલાવી અને તેને પૂછયું, “શું તું આ માંણસ સાથે હમણા જ જવા ઈચ્છે છે?” રિબકાએ કહ્યું, “હા, હું જઈશ.”