Genesis 24:61 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી રિબકા તથા તેની દાઈઓ ઊઠીને ઊંટો પર બેઠી અને ઊંટો તે માણસની પાછળ ચાલ્યા. ચાકર રિબકાને લઈને પોતાને માર્ગે વળ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી રિબકા અને તેની દાસીઓ તૈયાર થઈને ઊંટ પર બેઠી અને પેલા માણસની પાછળ પાછળ ગઈ. આમ, એ નોકર રિબકાને લઈને પોતાને રસ્તે પડયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને રિબકા તથા તેની દાસીઓ ઊઠીને ઊંટ પર બેઠી, ને તે માણસની પાછળ ચાલી. એમ ચાકર રિબકાને લઈને પોતાને માર્ગે ચાલ્યમ ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી રિબકા અને તેની દાસીઓ ઊંટ પર સવાર થઈ અને નોકર તથા તેની સાથીઓની પાછળ પાછળ ચાલવા લાગી. આ રીતે નોકરે રિબકાને સાથે લીધી અને ઘેર પાછા ફરવા માંટેની યાત્રા શરુ કરી.