Genesis 24:63 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇસહાક સાંજે મનન કરવા માટે ખેતરમાં ગયો. ત્યારે તેણે પોતાની આંખો ઊંચી કરી તો તેણે ઊંટોને આવતાં જોયાં!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇસ્હાક સાંજે ખેતરમાં શોક કરવા ગયો. તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું તો ઊંટો આવતાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇસહાક સાંજે મનન કરવા માટે ખેતરમાં ગયો; અને તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ ઊંટો આવતાં હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક દિવસ સાંજે તે ખેતરમાં ફરવા ગયો હતો. ત્યાં તેણે આંખ ઊંચી કરીને જોયું તો ઊંટો આવતાં દેખાયાં.