Genesis 24:64 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રિબકાએ નજર મિલાવીને જયારે ઇસહાકને જોયો, ત્યારે તે ઊંટ પરથી નીચે ઊતરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રિબકાએ નજર ઊંચી કરીને જોયું અને ઇસ્હાકને જોતાં જ તે પોતાના ઊંટ પરથી ઊતરી પડી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને રિબકાએ આંખો ઊંચી કરીને ઇસહાકને જોયો, ત્યારે તે ઊંટ પરથી ઊતરી પડી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રિબકાએ નજર કરી અને ઈસહાકને જોયો. એટલે તે ઊંટ પરથી ઊતરી પડી.