Genesis 24:65 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે ચાકરને કહ્યું, "આ માણસ કોણ છે કે જે આપણને મળવાને ખેતરમાં આવે છે?" ચાકરે કહ્યું, "તે મારો માલિક છે." તેથી તેણે પોતાના દુપટ્ટાથી મુખ પર આવરણ કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે નોકરને પૂછયું, “આપણા તરફ આ આવે છે તે કોણ છે?” નોકરે કહ્યું, “એ તો મારા માલિક છે.” એટલે રિબકાએ પોતાનો બુરખો ઓઢી લીધો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે ચાકરને પૂછયું, “આપણને મળવાને આ કોણ ખેતરમાં આવે છે?” અને ચાકરે કહ્યું, “તે મારા ધણી છે.” અને રિબેકાએ પોતાનો બુરખો લઈને ઓઢયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે નોકરને પૂછયું, “પેલો માંણસ ખેતરમાં ફરનારો, આપણને મળવા આવે છે તે કોણ છે?” નોકરે કહ્યું, “તે માંરા ધણીનો પુત્ર છે.” એટલે રિબકાએ પોતાનો ચહેરો બુરખામાં છુપાવી દીધો.