Genesis 25:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇબ્રાહિમના દીકરા ઇસહાકની વંશાવળી આ છે: ઇબ્રાહિમ ઇસહાકનો પિતા હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અબ્રાહામના પુત્ર ઇસ્હાકની વંશાવળી આ પ્રમાણે છે: અબ્રાહામ ઇસ્હાકનો પિતા હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇબ્રાહિમના દિકરા ઇસહાકની વંશાવાળી આ છે: ઇબ્રાહિમથી ઇસહાક થયો:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ ઇસહાકની કથા છે. ઇબ્રાહિમનો એક પુત્ર ઇસહાક હતો.