Genesis 25:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાકૂબે કહ્યું, "પહેલાં તું મને તારું જ્યેષ્ઠપણું વેચાતું આપ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાકોબે કહ્યું, “પહેલાં તું મને તારો જયેષ્ઠપુત્ર તરીકેનો હક્ક વેચાતો આપ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાકૂબે કહ્યું, “આજે તું તારું જયેષ્ઠપણું મને વેચાતું આપ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ યાકૂબે કહ્યું, “પહેલાં તું તારો જયેષ્ઠપણાનો હક્ક મને આપ.”