Genesis 25:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એસાવે કહ્યું, "જો, હું મરવાની અણી પર છું. આ વરિષ્ઠપદ મારે કશા કામમાં આવવાનું નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એસાવે કહ્યું, “હું મરવા પડયો છું. જયેષ્ઠપુત્ર તરીકેનો એ મારો હક્ક મને શા કામમાં આવવાનો છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એ જયેષ્ઠપણું મારા શા કામમાં આવવાનું છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એસાવે કહ્યું, “હું ભૂખથી મરવા પડયો છું. જો હું મરી જઈશ તો માંરા પિતાનું ધન પણ મને મદદ કરી શકવાનું નથી. તેથી હું તને માંરો ભાગ આપીશ.”