Genesis 26:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી અબીમેલેખે સર્વ લોકોને ચેતવીને કહ્યું, "આ માણસને અથવા તેની પત્નીને નુકશાન કરનાર તે નિશ્ચે માર્યો જશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી અબિમેલેખે સર્વ લોકોને તાકીદ કરી: “આ માણસ કે તેની સ્ત્રીને જે કોઈ કનડગત કરશે તેને નિશ્ર્વે મારી નાખવામાં આવશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને અબીમેલેખે સર્વ લોકોને તાકીદ કરીને કહ્યું, “આ માણસને અથવા તેની પત્નીને જે કોઈ અડકશે તે નિશ્ચે માર્યો જશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલા માંટે અબીમેલેખે બધા લોકોને ચેતવણી આપી કે, “જે કોઈ વ્યકિત આ માંણસને કે, તેની પત્નીને અડકશે તેને માંરી નાખવામાં આવશે.”