Genesis 26:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અબીમેલેખે ઇસહાકને કહ્યું, "તું અમારી પાસેથી દૂર જા, કેમ કે તું અમારા કરતાં ઘણો બળવાન થયો છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અબિમેલેખે ઇસ્હાકને કહ્યું, “તું અમારાથી દૂર ચાલ્યો જા. કારણ, તું અમારા કરતાં વધુ બળવાન થઈ ગયો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને અબીમેલેખે ઇસહાકને કહ્યું, “તું અમારી પાસેથી જા; કેમ કે તું અમારાં કરતાં બહુ સમર્થ થઈ ગયો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અબીમેલેખે ઇસહાકને કહ્યું, “તું અમાંરો દેશ છોડી જા, તું અમાંરા લોકો કરતાં વધારે બળવાન થઈ ગયો છે.”