Genesis 26:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેઓએ બીજો કૂવો ખોદ્યો અને તે વિષે પણ તેઓ ઝઘડ્યા, તેથી તેણે તેનું નામ "સિટના" એટલે ગુસ્સાનો કૂવો રાખ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેના માણસોએ બીજો કૂવો ખોદ્યો, ને તે વિષે પણ તેમણે ઝઘડો કર્યો. આથી તેણે તેનું નામ સિટના (દુશ્મનાવટ)પાડયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ બીજો કૂવો ખોદ્યો, ને તે વિષે પણ તેઓ લડયા અને તેણે તેનું નામ સિટના પાડયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી ઇસહાકના નોકરોએ બીજો કૂવો ખોધ્યો. ત્યાંના લોકોએ તે કૂવા માંટે પણ ઝગડો કર્યો, તેથી તેનું નામ તેણે સિટનાહ રાખ્યું.