Genesis 26:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી ઇસહાક ત્યાં ઘણો સમય રહ્યો અને પલિસ્તીઓના રાજા અબીમેલેખે બારીએથી જોયું તો જુઓ, ઇસહાક અને તેની પત્ની રિબકાને લાડ કરતો હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ ત્યાં આગળ ઘણા દિવસ રહ્યા પછી એવું બન્યું કે પલિસ્તીઓના રાજા અબિમેલેખે બારીમાંથી જોયું તો ઇસ્હાક રિબકાને લાડ લડાવતો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયું કે ત્યાં તેને ઘણા દિવસ થયા, ત્યારે પલિલ્તીઓના રાજા અબીમેલેખે બારીએથી જોયું, ને જુઓ, ઇસહાક પોતાની પત્ની રિબકાને લાડ લડાવતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઠીક ઠીક પ્રમાંણમાં ત્યાં રહ્યા બાદ એક દિવસ પલિસ્તીઓના રાજા અબીમેલેખે બારીમાંથી જોયું, તો તેણે ઇસહાકને પત્ની રિબકાને લાડ લડાવતો જોયો.