Genesis 27:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે તું તારા પિતા આગળ લઈ જજે, કે જેથી તે ખાઈને તેમના મરણ અગાઉ તને આશીર્વાદ આપે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તું તે તારા પિતા પાસે લઈ જજે, જેથી તે ખાઈને પોતાના મૃત્યુ પહેલાં તે તને આશિષ આપે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે તારા પિતાની આગળ મૂકજે કે, તે ખાઈને પોતાના મરણ અગાઉ તને આશીર્વાદ આપે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તું તે તારા પિતાની આગળ લઈ જજે, જેથી તે ખાઈને મરતાં પહેલાં તને આશીર્વાદ આપે.”