Genesis 27:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની માતાએ તેને કહ્યું, "મારા દીકરા, તે શાપ મારા પર આવો. માત્ર મારું કહેવું માન અને જઈને લવારાં લઈ આવ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેની માતાએ કહ્યું, “મારા દીકરા, એ શાપ મારે માથે ઊતરો. તું ફક્ત મારું કહ્યું માન. જા, જઈને મને લવારાં લાવી આપ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેની માએ તેને કહ્યું, “મારા દિકરા, તે શાપ મારા પર આવો. માત્ર મારું કહેવું માન, ને જઈને મારે માટે તેઓને લાવ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી રિબકાએ તેને કહ્યું, “કોઈ મુશ્કેલી ઊભી થશે તો તે હું માંરા માંથે લઈ લઇશ. હું જે કહું છું તે કર. જા, અને માંરા માંટે બે લવારાં લઈ આવ.”