Genesis 27:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રિબકાએ તેના જયેષ્ઠ દીકરા એસાવનાં સારાં વસ્ત્ર જે તેની પાસે ઘરમાં હતાં તે લઈને તેના નાના દીકરા યાકૂબને પહેરાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાર પછી રિબકાએ પોતાની પાસે ઘરમાં રાખી મૂકેલાં પોતાના જયેષ્ઠ પુત્ર એસાવનાં સારામાં સારાં વસ્ત્ર લઈને નાના પુત્ર યાકોબને પહેરાવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને રિબકાએ તેના જ્યેષ્ઠ દિકરા એસાવનાં સારાં સારાં કપડાં જે તેની પાસે ઘરમાં હતાં તે લઈને તેના નાના દિકરા યાકૂબને પહેરાવ્યા;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી રિબકાએ તે પોષાક જે તેનો મોટો પુત્ર એસાવ પહેરવા માંટે પસંદ કરતો હતો, તે લઈને પોતાના નાના પુત્ર યાકૂબને પહેરાવ્યો.