Genesis 27:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે માટે તારાં હથિયાર, એટલે તારા બાણનો ભાથો અને તારું ધનુષ્ય લઈને જંગલમાં જા. મારા માટે શિકાર કર.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એટલે, તું તારાં હથિયાર એટલે તારાં બાણનો ભાથો અને ધનુષ્ય લઈને જંગલમાં જા અને મારે માટે કંઈ શિકાર મારી લાવ
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે હવે તું તારાં હથિયાર, એટલે તારો ભાથો તથા ધનુષ્ય લઈને જંગલમાં જા, ને મારે માટે શિકાર મારી લાવ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે તું તારાં હથિયાર, બાણો અને ધનુષ્ય લે અને જંગલમાં જઈને માંરે માંટે શિકાર કરીને કંઈક લાવ.