Genesis 27:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇસહાક યાકૂબને આશીર્વાદ આપી રહ્યો પછી યાકૂબ પોતાના પિતા ઇસહાકની આગળથી છાનોમાનો બહાર ગયો અને એ જ સમયે તેનો ભાઈ એસાવ શિકાર કરીને પાછો આવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી એવું બન્યું કે ઇસ્હાક યાકોબને આશિષ આપી રહ્યો અને યાકોબ હજી તો હમણાં જ પોતાના પિતા ઇસ્હાક પાસેથી બહાર ગયો કે તેનો ભાઈ એસાવ શિકારેથી પાછો આવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયું કે જયારે ઇસહાક યાકૂબને આશીર્વાદ આપી રહ્યો, ને યાકૂઅ પોતાના પિતા ઇસહાસની આગળ બહાર ગયો, તે જ સમયે તેનો ભાઈ એસાવ શિકાર કરવા પરથી પાછો આવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપવાના પૂરા કર્યા. પછી તરત જ યાકૂબ પિતા ઇસહાક પાસેથી ચાલ્યો ગયો. તે જ સમયે એસાવ શિકાર કરીને અંદર આવ્યો.