Genesis 27:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના પિતા ઇસહાકે તેને કહ્યું, "તું કોણ છે?" તેણે કહ્યું, "હું તારો જ્યેષ્ઠ દીકરો એસાવ છું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના પિતા ઇસ્હાકે તેને પૂછયું, “તું કોણ છે?” તેણે કહ્યું, “હું તમારો પ્રથમજનિત પુત્ર એસાવ છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેના પિતા ઇસહાકે તેને કહ્યું, “તું કોણ?” અને તે બોલ્યોમ “હું તમારો જયેષ્ઠ દીકરો એસાવ છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ ઇસહાકે તેને કહ્યું, “તું કોણ છે?” તેણે જવાબ આપ્યો, “હું આપનો મોટો પુત્ર એસાવ.”